WhatsApp Group
Join Now
BSF કોન્સ્ટેબલ ભરતી 2025 || ઑનલાઇન અરજી, પગાર અને પસંદગી પ્રક્રિયા
બોર્ડર સિક્યુરિટી ફોર્સ ( BSF ) દ્વારા constable tradesman Bharti ની જાહેરાત કરવામાં આવી છે.
જો તમે કેન્દ્ર સરકારની નોકરી ની તપાસ માં છો અને તમારે
કેન્દ્ર સરકારની નોકરી જોઈએ છે તો તમારી માટે આ એક
ઉત્તમ તક છે. તો જે કોઈ લાયક ઉમેદવાર હોય તેઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.આ ભરતી કુલ 3588 ની
જગ્યા સાથે બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર 10 પાસ
હોય તે આ ભરતી માં ફોર્મ ભરી શકે છે. જો ઉમેદવારે ITI કરેલું હશે તો વધુ ફાયદા કારક રહેશે.તો ચાલો આ ભરતી ની
વધુ વિગતો નીચે મુજબ જોઈએ.
મહત્વપૂર્ણ તારીખો :
• અરજી શરુ : 26-07-2025
• છેલ્લી તારીખ : 24-08-2025
મહત્વ પુણૅ મુદ્દા :
• સંસ્થા : બોર્ડર સિક્યુરિટી ફોર્સ ( BSF )
• પોસ્ટ : constable tradesman
•કુલ જગ્યાઓ : 3588
•અરજી શરુ તારીખ : 26 જુલાઈ 2025
•છેલ્લિ તારીખ : 24 ઓગસ્ટ 2025
• પગાર ધોરણ : ₹21700 થી ₹69100
લાયકાત :
બોર્ડર સિક્યુરિટી ફોર્સ માં કોન્સ્ટેબલ થવા માટે ની લાયકાત
• ધોરણ 10 પાસ કોઈ પણ માન્ય બોર્ડ માંથી હોવું જોઈએ
ઉંમર મર્યાદા :
• 18 થી 25 વર્ષ
• અનામત વર્ગ ને સરકાર શ્રી ના નિયમ મુજબ છૂટ છાટ
પસંદગી પ્રક્રિયા :
1 શારીરિક કસોટી
2 લેખિત પરીક્ષા
3 ટ્રેડ ટેસ્ટ
4 દસ્તાવેજ ચકાસણી
5 મેડિકલ પરીક્ષા
શારીરિક માપદંડ :
લિંગ ઊંચાઈ છાતી દોડ
પુરુષ : 167.5 સે.મી 78-83 સે.મી 5 કિમી
સ્ત્રી : 157 સે.મી લાગુ પડતું નથી 1.6 કિમી
અરજી ફી :
• સામાન્ય / OBC / EWS : ₹100
• SC / ST / Ex - Servicemen / મહિલાઓ : ફ્રિ
વિગતવાર પોસ્ટ (Trade-wise Vacancy) :
•Cook (Male/Female)
•Sweeper
•Barber
•Tailor
•Washer Man
•Water Carrier
•Waiter
•Cobbler
•Others (Technical Trades)
•મહિલાઓ માટે પણ અલગ-અલગ ટ્રેડમાં જગ્યા છે.
અરજી કેવી રીતે કરવી ÷
1. BSF ની અધિકૃત વેબસાઈટ: bsf.gov.in
2. “Constable Tradesman Recruitment 2025” પર ક્લિક કરો
3. રજિસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરવાનું શરૂ કરો
4. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
5. ફી ભરો અને ફોર્મ સબમિટ કરો
6. ફોર્મની પ્રિન્ટ લેવા ભૂલશો નહીં
ટિપ્સ :
• ફોર્મ ભરતાં પહેલા ઓફિશિયલ નોટિફિકેશન વાંચવી ખૂબ જરૂરી છે.
• જો તમારી પાસે ITI છે, તો એ ટ્રેડમાં ખાસ ધ્યાન આપો
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) :
પ્ર: BSF Tradesman ભરતી માટે ઉંમર કેટલી જોઈએ?
ઉ: 18 થી 25 વર્ષ (SC/ST/OBCને છૂટછાટ છે)
પ્ર: શું મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે?
ઉ: હા, કેટલીક જગ્યા મહિલા માટે પણ ઉપલબ્ધ છે.
પ્ર: શું ITI ફરજિયાત છે?
ઉ: કેટલાક ટ્રેડ માટે હા, અને કેટલાક માટે નહી પણ એડવાન્ટેજ રૂપ છે.
0 Comments